એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક...
કારણ કે અહીં ભણતર ડરથી નહીં, સમજથી થાય છે.
Ocean જ્ઞાન Live એ માત્ર ક્લાસ નથી,
આ છે Gujarati Medium વિદ્યાર્થીઓ માટે બનાવેલું સંપૂર્ણ Learning Solutio
Concept Clear Teaching (Marks કરતાં સમજને વધુ મહત્વ)
Experienced & Dedicated Teachers (વર્ષોના અનુભવ સાથે)
Live + Recorded Classes (જ્યારે ઇચ્છો ત્યારે અભ્યાસ)
Notes, Tests & Revision (સંપૂર્ણ તૈયારી એક જ પ્લેટફોર્મ પર)
Std. 6 થી 12 (Commerce) એક જ એપમાં સંપૂર્ણ માર્ગદર્શન
Affordable Education ગુણવત્તાયુક્ત ભણતર હવે દરેક માટે
આજે જ જોડાવો, આવતીકાલ બનાવો
અમારો વિશ્વાસ છે કે —
* ભણતર ડરથી નહીં, સમજથી થવું જોઈએ.
* Marks કરતાં Concepts વધુ મહત્વના છે.
આ વિચારધારા સાથે Ocean Gyan Live ડિજિટલ દુનિયામાં આગળ વધી રહ્યું છે, જેથી દરેક વિદ્યાર્થી માટે ભણતર અર્થસભર, સરળતાથી ઉપલબ્ધ અને અસરકારક બની રહે.